Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

નિરાંતની ઉંધ છે જરૂરી

દિવસ દરમિયાનની ભાગદોડનો થાક ઉતારવા માટે જરૂરી છે રાતની નિરાંતની ઉંધ, પરંતુ ખુબ જ ઓછા લોકો હોય છે જેમને રાત્રે નિરાંતની ઉંધ  આવે છે. જો તમારે નિરાંતની ઉંધ જોતી હોય તો થોડીક નીચે આપેલી બાબતો પર અમલ કરી જુઓ...

 સુતા પહેલાં તમારી પસંદગીનું કોઇ પણ ગીત સાંભળો.

 સુવા માટે એક સમય નક્કી કરો. દરરોજ રાત્રે એક જ સમયે સુવાની આદત પાડો.

 સુતા પહેલાં પોતાની પસંગીનું કોઈ પણ એક પુસ્તક વાંચો.

 સારી ઉંધ લેવા માટે સુતા પહેલાં સ્નાન કરો.

 હળવો વ્યાયામ કરો.

 સુતા પહેલાં ખાંડવાળી વસ્તુઓ ન ખાશો અને ચા કે કોફીનું પણ સેવન ન કરશો.

 શ્વાસ સંબંધી વ્યાયામ કરો જેનાથી તમને માનસિક સંતાષ મળશે.

(10:01 am IST)