Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

હું એક દિવસમાં ૪૦ સિગારેટ પીઉં છુ, સિડનીમાં રમવું ૮૦ સિગારેટ પીવા જેવું હતુઃ સ્પિનર સ્ટીફન ઓફીક

સિડી જંગલોમાં લાગેલ આગ વચ્ચે કવીન્સલેન્ડ વિરૂદ્ધ રમવા પર ન્યુ સાઉથ વેલ્સના ૩પ વર્ષીય સ્પિનર સ્ટીફન ઓફીકએ કહ્યું દરરોજ ૪૦ સિગરેટ પીનારા મારા જેવા શખ્સ માટે તે પ્રતિદિન ૮૦ સિગરેટ પીવા બરેાબર હતુ.

એમણે કહ્યું કે જો એમને બાળકો હોત તો એમને અંદર બંધ કરી દેત અને તે ઘર પર હોત તો પ્રકટીસ ન કરતા. આ સ્વાસ્થ્યકર નથી ઝેરીલું છે.

(10:02 pm IST)