Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ચીનમાં માર્ગ અકસ્માતમાં છ લોકો મોતને ભેટ્યા

નવી દિલ્હી: ચીનના હેનાન પ્રાંતમાં મંગળવારે માર્ગ અકસ્માતમાં લોકોનું મોત નીપજ્યું હતું અને એક અન્ય ઘાયલ થયો હતો. સ્થાનિક અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે ગઈકાલે ગોગાઈના બેઝપો ગામમાં એક વાહન લપસીને પથ્થરો પર પડી ગયું હતું.વાહનમાં સાત લોકો હતા. અકસ્માતમાં લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા અને બીજો એક ઘાયલ થયો હતો. અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે.

(5:55 pm IST)