Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

થાઇલેન્ડમાં રાજનીતિક ગતિવિધી પરથી પ્રતિબંધ દૂર થયા બાદ ર૪ ફેબ્રુઆરીએ ચૂંટણી થશે

થાઇલેન્ડની સૈન્ય સરકાર દ્વારા રાજનિતીક પ્રચાર પરથી પ્રતિબંધ હટયા પછી ર૪ ફેબ્રુઆરી ર૦૧૯ માં ચૂંટણી કરાવવાની જાહેરાત કરવામાં આવી છે. ર૦૧૪ માં તખ્ત

પલટ કર્યા પછી  સૈન્ય સરકારએ વ્યવસ્થા સુધારવાનો હવાલો આપતા રાજનિતીક ગતિવિધીઓ પર કડક પ્રતિબંધ લગાવેલ. જયારે સપ્ટેમ્બરથી રાજનીતિક દળોને કામકાજની ઢીલ મળવા લાગી છે.

(11:39 pm IST)