Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

બીજા વિશ્વયુદ્ધ પછી બાળકોની મદદ માટે ૧૧ ડીસેમ્બરના યુનીસેફની સ્થાપના થયેલ

બીજા વિશ્વ યુદ્ધની સમાપ્તિ પછી યુરોપ, ચીન, અને ફીલીસ્તીન માં બાળકોની આપાતકાલીન મદદ માટે ૧૧ ડીસેમ્બર ૧૯૪૬ ના રોજ યુનીસેફ (યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ ) ની સ્થાપના થયેલ. જેમાં ૧૯૪૬-પ૦ ની વચ્ચે લગભગ ૮ અબજનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ૧૯પ૩ માં  યુએનનો સ્થાઇ હિસ્સો બની આ સંસ્થાને પ્રથમ નીજી યોગદાન ૧૯૪૭માં મળેલ હતુ.

(10:25 pm IST)