Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

અમેરીકી સેનાએ જાપાન સમુદ્રમાં લાપત્તા થયેલ પ સૈનિકોની તલાશ રોકી મૃત જાહેર કર્યા

ંઅમેરીકી સેનાએ ૬ ડીસેમ્બર એ જાપાની સમુદ્ર ઉપર ઇંધણ ભરતી વખતે બે સેન્ય વિમાનો અથડાયા બાદ લાપતા થયેલ પ અમેરિકી સૈનિકોની તલાશને રોકતા અને એમણે મૃત જાહેર કર્યા. અમેરીકી મરીન કોર્પ્સના કમાન્ડર લેફટનેન્ટ કર્નલ મિશેલ મોરીએ કહ્યુ કે તપાસ કરી રહેલ સંશાધનો ના થાકી ગયા બાદ આ મુશ્કેલ ફેંસલો કરવામાં આવેલ.

(10:24 pm IST)