Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

કેલિફોર્નિયાની બે નન એ જુગાર રમવા, હરવા ફરવા માટે સ્કુલ ફંડમાંથી ૩.પ૯ કરોડ તફડાવ્યા

કેલિફોર્નિયા (અમેરીકા) ની બે  નનએ લાસ વેગસમાં જુગાર રમવા-હરવા ફરવા માટે સ્કુલ ફંડમાંથી રૂા. ૩.પ૯ કરોડ તફડાવી લીધાની વાત સ્વીકારી સ્કુલના વકીલએ જણાવ્યું કે બંને સ્કુલના એકાઉન્ટસનો ઉપયોગ ખાનગી એકાઉન્ટની જેમ કરતી હતી. આમાંથી એક ર૯ વર્ષ સુધી પ્રિન્સીપાલ જયારે બીજી ર૦ વર્ષ સુધી શિક્ષક હતી.

(10:25 pm IST)