Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

યુ એસ સીમા પર પ્રદર્શન કરી રહેલા ૩ર ધાર્મિક નેતા અને કાર્યકર્તાઓની ધરપકડ

સૈન ડીએગો (અમેરીકા) માં અમેરીકા-મેકિસકો સીમા પર પ્રવાસીઓના સમર્થનમાં પ્રદર્શન કરી રહેલ ૩ર ધાર્મિક નેતાઓ અને કાર્યકર્તાઓની  ધરપકડ કરવામા આવી હતી. ચર્ચ, મસ્જિીદ અને યહુદી ઉપાસના ગૃહોના નેતાઓ સહીત લગભગ ૪૦૦ લોકોએ  પ્રદર્શનમાં ભાગ લીધો અને નવેમ્બરમાં મેકિસકો પહોંચેલ પ્રવાસીઓની ધરપકડ અથવા એમને  પરત મોકલવા પર પ્રતિબંધ મુકવાની માંગ કરી.

(9:58 pm IST)