Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

ફ્રાંસમાં વિરોધ પ્રદર્શન વચ્ચે આર્થિક અને સામાજીક કટોકટી લાગૂ

ફ્રાંસમાં '' યેલો વેસ્ટ'' વિરોધ પ્રદર્શન વચ્ચે રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોએ દેશમાં આર્થિક અન સામાજીક કટોકટી લાગૂ કરી દીધી. એમણે  પ્રદર્શનોમાં થઇ રહેલ હિંસાની નિંદા કરતા કહ્યુ ગુસ્સો જાહેર કરવા માટે પોલીસ અધિકારી અથવા સાર્વજનીક સંપત્તિને નુકસાન પહોંચાડવું ન્યાયસંગત નથી. હું ઇચ્છુ છુ કે દેશમાં બાળકોને વધારે સારૂ જીવન મળે.

(9:57 pm IST)