Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના પર મહાભિયોગનો ડર

એક સમાચાર પ્રમાણે  અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ડર છે કે સંસદના નીચલા સદનમાં ડેમોક્રેટસના બહુમત મળ્યા પછી ર૦૧૬ની  ચૂંટણીના ચૂંટણી અભિયાન મુજબ નાણાકીય ઉલ્લંઘન ને લઇને એના પર મહાભિયોગ ચલાવી શકે છે. ટ્રમ્પના આદેશ પર નાણાકીય લેણદેણ કરવાની વાત સ્વીકારી હતી.

(9:56 pm IST)