Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

જર્મનીમાં રેલવે કર્મીઓની હડતાળ:ટ્રેનોની અવર- જ્વર ઠપ્પ :હજારો યાત્રીઓ સ્ટેશનો પર અટવાયા

જર્મનીમાં રેલવે કર્મચારીઓએ હડતાળ પાડી હતી છે. આ કારણે મોટા ભાગની ટ્રેનો યાર્ડમાં જ પડી રહી હતી અને રેલવે અવર-જવર ખોરવાઈ હતી. તેના કારણે હજારો યાત્રીઓ સ્ટેશનો પર અટવાયા હતા. અનેક લોકો તો એવા હતા જે પોતાનું કામ પતાવી કે ફરીને ઘરે પાછા ફરી રહ્યા હતા. તેમના પર હડતાળની ભારે અસર થઇ હતી

(7:57 pm IST)