Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

રશિયામાં નવા વિશાળકાય શાકાહારી ડાયનાસોરની ઓળખ કરવામાં આવી

નવી દિલ્હી: રશિયાના વૈજ્ઞાનિકોએ લાંબી ડોક અને પૂંછડી વાળા એક વિશાળકાય શાકાહારી ડાયનાસોરની શોધ કરી છે જે લગભગ 13 કરોડ વર્ષ પહેલા પૃથ્વી પર રહેતો હતો રશિયામાં સેટ પીટર્સબર્ગ વિશ્વવિદ્યાલયમાં જીવાષ્મવિદોએ આ નવા ડાયનાસોરનું નામ વોલ્ગાટાઇટન રાખ્યું છે બાયોલોજીકલ કોમ્યુનિકેશન દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ વિશાળકાય જંતુના હાડકા સાત અવશેષ રશિયાના અલયનોસક પાસે વોલ્ગા નદી કિનારા પરથી મળી આવ્યા છે.

 

(6:07 pm IST)