Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

આ પિતા તો ગઝબ કહેવાય: 10 વર્ષની બાળકીને આપી આવી સજા

નવી દિલ્હી:અમેરિકામાં એક પિતાએ પોતાની બાળકીને એવી સજા આપી છે જેની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને તેની ખુબજ ચર્ચા થઇ રહી છે ઓહિયોમાં એક પિતાએ 2 ડિગ્રી સેલ્સિયન્સ વાળા વાતાવરણમાં પોતાની 10 વર્ષીય બાળકીને 8 કિમિ પગેથી ચાલવા માટે મજબુર કરી દીધી છે તે ચાલીને શાળાએ જાય છે અને તેના પિતા તેની પાછળ પાછળ કારમાં આવી રહ્યા છે આ ઘટનાનો વિડીયો હાલમાં ખુબજ ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.

(6:14 pm IST)