Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

ટેબલ પર ચડીને વિદ્યાર્થીએ શિક્ષક સાથે શરમજનક વર્તન કર્યું

 નવી દિલ્હી: અમેરિકામાં એક વિદ્યાર્થી દ્વારા શરમજનક વર્તનની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કલહાઉન કાઉન્ટી હાઈ સ્કૂલમાં આ ઘટનાએ સહુ કોઈને હેરાન કરી દીધા છે શાળામાં પાઠ લઇ રહેલ એક અધ્યાપકને એક વિદ્યાર્થીએ લાત મારી અને ઝાપટ મારી હોવાની ઘટના બની છે આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

 

(6:04 pm IST)