Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

હોટ ચિલી બાથ સાથે વિનરે ખાધાં એક મિનિટમાં ૨૦ મચ્ચાં

બીજીંગઃ ચીનમાં છાશવારે મચ્ચાં ખાવાની સ્પર્ધા યોજાય છે. રવિવારે જિઆન્કસી પ્રાંતના વેન્ટીંગ શહેરમાં યોજાયેલી ચિલી પેપર ઇટિંગ સ્પર્ધામાં હુંફાળા પાણીમાં લાલ મરચાં ભરીને એમાં નહાતાં-નહાતા મરચા ખાવાના હતા. આ સ્પર્ધામાં વિનરે એક મિનિટમાં વીસ મરચા ખાધા હતા. આ સ્પર્ધામાં વિજેતા બનવાનું જ નહીં, એમાં ભાગ લેવાનું સાહસ પણ કાબિલેદાદ કહેવાય.

(11:50 am IST)