Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

''ચીફ ઓફ સ્ટાફ'' પદના ટ્રમ્પના પસંદગીના નિક એયર્સ વ્હાઇટ હાઉસ છોડશે

વ્હાઇટ હાઉસના  ચીફ ઓફ સ્ટાફ પદ માટે અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પસંદગીના બતાવવામા આવી રહેલ નિક એયર્સ( ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસના સલાહકાર)  વર્ષના આખરમાં વ્હાઇટ હાઉસ છોડવાની જાહેરાત કરેલ છે. આ પહેલા ટ્રમ્પએ જણાવ્યું હતુ કે વર્તમાન ચીફ ઓફ સ્ટાફ જોન કૈલિ વર્ષ ર૦૧૮ ના આખર સુધીમા પદ છોડશે.

 

(12:06 am IST)