Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

ચીનના ગજરાજનો આંતક: બસ અને ટ્રકનો બોલાવી દીધો બુકડો : સોશિયલ મીડિયા પર વિડિઓ વાઇરલ

નવી દિલ્હી: વિચાર કરો જયારે તમારી સામે ગજરાજ એટલે કે હાથી આવી જ્યાં અને ત્યાર તમારો શું હાલ થાય ? અપને તો માત્ર વિચારથી દર લાગે છે પણ ખરેખર એવું ચીનના યુનનન રાજ્યમાં આવેલા જનગણ વિસ્તારમાં બન્યું જયારે જંગલી હાથી રસ્તા પર જઈને બસ અને ટ્રકનો બુકડો બોલાવી દે છે. વિડિઓ સોશિયલ મીડિયા પર તાજેતરમાં ધૂમ મચાવી રાખ્યો છે જેમાં દેખાય છે કે હાથી બસને ધક્કો મારે છે અને પછી ધીમે ધીમે બસમાં તોડફોડ કરી નાખે છે. અને ગજરાજને આટલાથી સંતોષ થતા તેને પાર્કિંગમાં ઉભેલા ટ્રકને તોડીફોડી નાખે છે. વન વિભાગ દ્વારા વિડિઓ ડ્રોન કેમેરાથી લેવામાં આવ્યો

(5:46 pm IST)