Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

જર્મનીની રાજધાની બર્લિનમાં કારતુસ ભરેલ થેલો મળતા અફડાતફડી

નવી દિલ્હી: જર્મની પ્લીઝ કહ્યું કે રાજધાની બર્લિનમાં ક્રિસમસ માર્કેટ અને એક મસ્જિદ નજીક કારતુસ ભરેલ થેલો મળી આવ્યો છે પોલીસે આંતકવાદીઓ હોવાની શંકા વ્યક્ત કરીને તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે પહેલા આંતકવાદીઓએ ટ્રક દ્વારા ક્રિસમસ માર્કેટમાં હજારો લોકોને કચડી નાખ્યા હતા. જેમાં 11 લોકોની ઘટનસ્થએજ મોટ થઈ હતી. કારતુસ મળ્યા પછી પોલીસે શહેરમાં હાઈ એલર્ટ જાહેરી કરી દીધું છે.

(5:45 pm IST)