Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ચીનમાં ઈ શોપિંગથી આવતા કપડાંઓની મારફતે પણ ફેલાઈ શકે છે કોરોના

નવી દિલ્હી: ચીનમાં એક તરફ રાષ્ટ્રીય તહેવારો મનાવાઈ રહ્યા છે તે વચ્ચે બાળકોના કપડાના ઈ-શોપીંગમાં કામ કરતા ત્રણ કર્મચારીઓ કોરોના પોઝીટીવ આવતા તેમના મારફત પણ આ વાયરસ જેઓએ બાળકોના કપડા મંગાવ્યા છે કયાં સુધી ફેલાઈ શકે છે તેવી ચેતવણી આપી છે. ચીનમાં અત્યારે તહેવારોની મોસમના કારણે ઈ-શોપીંગ જબરજસ્ત વધી રહ્યું છે જયારે હુબેઈ પ્રાંતમાં કપડાના ઉત્પાદકને ત્યાં કામ કરતા કર્મચારીઓમાં ત્રણને કોવિડના પોઝીટીવ રિપોર્ટ આવતા જ આ ફેકટરી મારફત જે કોઈ ઓર્ડર ડીલીવર થયા છે તેમને તમામને સાવધ કરી દેવામાં આવ્યા છે.

(5:37 pm IST)