Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

આઇઇડી લગાવતી વખતે થયો વિસ્‍ફોટઃ અફઘાનિસ્‍તાનમાં પ આતંકીઓના થયા મોત

     અફઘાનિસ્‍તાન સેનાએ જણાવ્‍યું છે કે રવિવારના કુંદુજ પ્રાંતમાં સમય પહેલા આઇઇડી માં વિસ્‍ફોટ થવાને કારણે પ આતંકીઓના મોત થયા જયારે અન્‍ય ૩ ઘાયલ થયા.

     સેનાના જણાવ્‍યા મુજબ ઘટના તે સમયે થઇ જયારે આતંકી અલી અબાદ જિલે હાજી મહેરાબ વિસ્‍તારમાં સુરક્ષાબળોને નિશાન બનાવવા માટે આઇઇડી લગાવી રહ્યા હતા.

(11:04 pm IST)