Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

૧૯ વર્ષીય સ્‍વીડીશ છોકરીની ખોપરીના ૬૪ ટૂકડા કરવાવાળા શ્રીલંકાના હત્‍યારાને મળી માફી

     શ્રીલંકાના રાષ્‍ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેના એ ર૦૦પ માં ૧૯ વર્ષીય સ્‍વીડીશ છોકરીની હત્‍યાના દોષી શખ્‍સની મૃત્‍યુદંડની સજા માફી કરી એને મુકત કરવામાં આવેલ છે.

     ર૦૦પ માં છોકરી સાથે વિવાદ હોવા બદલ શખ્‍સએ ઘણા હુમલા કરી એની ખોપરીના ૬૪ ટૂકડામાં તોડી નાખી હતી શખ્‍સની ૧ર વર્ષની સજાને ઇચ્‍ચતર અદાલતએ મૃત્‍યુદંડમાં બદલી હતી.

     લોકોએ રાષ્‍ટ્રપતિના આ પગલાની નિંદા કરી છે. ખૂબ જ અમીર અને હાઇ પ્રોફાઇલ પરિવારનો દોષી શખ્‍સ છે.

(9:50 pm IST)