Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ઇરાકમાં સરકાર વિરોધી પ્રદર્શનમાં મૃતક આંક 300એ પહોંચ્યો

નવી દિલ્હી: ઇરાકમાં ઓક્ટોબરમાં ચાલી રહેલ સરકાર વિરોધી પ્રદર્શનમાં અત્યારસુધીમાં 319 લોકોના મૃત્યુ થયા છે.ઇરાકની સુરક્ષાબળ અને પ્રદર્શનકારીઓએ મળીને આ મ્રુતકઆંક સ્પષ્ટ કર્યો છે.

                 મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે માનવ અધિકારના ઉચ્ચાયોગે પુષ્ટિ કરી છે કે મૃત્તકલોકોમાં 13 સુરક્ષાકર્મીઓ હતા સૂત્રોએ જણાવ્યું છે કે આ પ્રદર્શનમાં સુરક્ષાકર્મી અને પ્રદર્શનકારીઓ સહીત 15000થી વધારે લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

(6:33 pm IST)