Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

જળવાયુ પરિવર્તનનો વિરોધ કરવા માટે લંડનમા વિમાનની છત પર ચડયો પેરાલંપિયન

     પેરાલંપિક પદક વિજેતા દ્રષ્‍ટિહીન જેમ્‍સ બ્રાઉન લંડન એરપોર્ટ પર બ્રિટીશ એરવેઝના એક વિમાનની છત પર ચડી ગયો અને એક કલાકથી વધારે સમય પછી તેને નીચે ઉતારવામાં આવ્‍યો.

     ઉડાનોને કારણે જળવાયુ પર પડનારા પ્રભાવ અને હવાઇ અડ્ડાના વિસ્‍તારને સરકારી સમર્થન મળવાના વિરોધમાં બ્રાઉનએ આવુ કર્યુ.

     લંડન સીટી એરપોર્ટ પર વિરોધને લઇ પ૦ લોકોની ધરપકડ થઇ.

(11:47 pm IST)