Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

તુર્કીની સેનાએ સીરિયામાં તોડી પાડયા ર૭૭ કુર્દિશ લડાકો

તુર્કીના સૈન્યદળોએ ઉતર-પૂર્વી સીરિયામાં મોટા સૈન્ય ઓપરેશનમાં ઓછામાં ઓછા ર૭૭ કુર્દિશ લડાકો તોડી પાડયા છે.

તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ તૈયપ અર્દોઆનએ કહ્યું કે આ હુમલાનો ઉદેશ્ય સીમાવર્તી વિસ્તારમાં કુર્દીશ નેતૃત્વવાળી તાકાતોને હટાવવા અને એક સેફ ઝોન બનાવી તૈયાર કરવાનો છે.  જેથી લાખો સીરિયાઇ શરણાર્થી પરત આવી શકે.

આ હુમલા દરમ્યાન તુર્કીના એક સૈન્ય કર્મીનુ મોત થયુ.

(10:13 pm IST)