Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

ઓસ્ટ્રેલિયાની મહિલાએ ટોયલેટમાં સતત બે દિવસ જોયો અજગરઃ તસ્વીર વાયરલ થઇ

ઓસ્ટ્રેલિયામાં એક મહિલાએ ટોયલેટમાં સતત ર દિવસ અજગર જોયો જેની તસ્વીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ છે.

ઇલાકાની સાંપ કાઢવાવાળલી સર્વિસએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે અમે ઘણી વખત ટોયલેટમાંથી સાપ બહાર કાઢયા છે પણ એક જ સરનામાએથી સતત બે દિવસમાં ર અજગર કાઢયા આવું કયારેય થયું ન હતુ.

બે અલગ-અલગ બાથરૂમમાં અજગર જોવા મળ્યા હતા.

(9:42 pm IST)