Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

આ દેશના સમુદ્રી તટ પર સરળતાથી ફરતી નજરે પડી રહી છે અનોખી બિલાડી

નવી દિલ્હી: દેશ દુનિયામાં બધા જ પ્રકારના અજીબોગરીબ જાનવર મળી આવતા હોય છે એવામાં એક બિલાડી પણ છે ભારતમાં કાળી બિલાડી ખુબજ જોવા મળે છે અને ઘણીવાર તે આપણી આંખની સામેથી પસાર થઇ જાય તો તેને અશુભ માનવામાં આવે છે.પરંતુ વિદેશોમાં બિલાડીના આકારના અલગ અલગ પ્રકારના જુદા જુદા જાનવરો જોવા મળે છે ત્યાંની બિલાડી ભારતની બિલાડીથી સાવ અલગ જ દેખાઈ છે.

            તાજેતરમાં જ પશુઓ માટે સમર્પિત એક ટ્વીટર હૈંડલથી એક વિડીયો ટ્વીટ કરવામાં આવ્યો જેમાં જાણવામાં આવી રહ્યું છે કે એક પર્શિયન બિલાડી સમુદ્ર કિનારે ઉભેલ નજરે પડી રહી છે અને આ નાની બિલાડી સિંહણ જેવી દેખાઈ રહી છે. આ બિલાડીને લિટલ લાયનના નામથી સંબોધવામાં આવી છે.

(6:21 pm IST)