Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

૩૨ વર્ષીય ઓક્સફોર્ડની વિદ્યાર્થીનીએ પોતાની સાથે કર્યું કંઈક આવું

નવી દિલ્હી:સામાન્ય રીતે છોકરીઓનું ભણવાનું પૂરું થઇ ગયા બાદ તેના લગ્નની ચિંતા શરુ થઇ જતી હોય છે. લગ્ન માટે ઘરવાળા તરફથી ઘણો ફોર્સ કરવામાં આવે છે. લગ્નની વાતને લઈને દેશભરની દરેક મહિલાઓ મુશ્કેલીમાં છે.

૩૨ વર્ષીય ઓક્સફોર્ડની વિદ્યાર્થીએ લગ્નની વાતમાંથી છુટકારો મેળવવા માટે જે કરી બતાવ્યું છે તે સાંભળીને ચોકકસથી તમને ચોંકી જશો.

જેમિમા નામની આ યુવતીએ હેરાનીમાં મૂકી દે તેવા લગ્ન કર્યા છે. સામાન્ય લગ્નની જેમ જેમિમાએ તેના મિત્રો અને નજીકના સંબધીને લગ્નનું આમંત્રણ આપ્યું હતું. વેડિંગ ડ્રેસમાં જેમિમા ખુબ સુંદર લગતી હતી અને લગ્નનું ડેકોરેશન પણ જેમિમાની પસંદ પ્રમાણે જ કરવામાં આવ્યું હતું.

ડેઈલી મેઈલના સમાચાર મુજબ જેમિમા જયારે લગ્નની જગ્યા પર પહોચી ત્યારે તેણે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. આ લગ્નમાં કોઈ દુલ્હો જ નહતો.

 

(6:00 pm IST)
  • ૩૧મીએ ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની પ્રતિમાનુ લોકાર્પણઃ ૧૮૨ મીટર પ્રતિમાના ઢંકાઈ તેમ ન હોવાથી એક પ્રતિકૃતિનું લોકાર્પણ કરશેઃ જાહેરસભા સંબોધશે access_time 5:08 pm IST

  • અમદાવાદ આંગડીયા પેઠી પાસેથી લુંટ કરવાના ગુનામા આરોપીની ધરપકડ: ક્રાઈમ બ્રાંચે કરી આરોપીની ધરપકડ:વડોદરામા થયેલ બે લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો: 5 લાખ અને 2.50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો:આરોપી અગાઉ 10 થી વધુ ગુનામા ઝડપાઈ ચુક્યો છે. access_time 7:43 pm IST

  • જૂનાગઢ:માણાવદરમાં PGVCL કચેરીમાં કર્મચારી પર હુમલો:PGVCLના હંગામી કર્મચારી ભાવેશ પરમાર પર બે શખ્શે કર્યો હુમલો:માર મારવાના દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ: લાઈટ ગુલ થતા ભરત ઓડેદરા અને જીતુ ઓડેદરા ટોળા સાથે કચેરીએ ધસી ગયા access_time 11:15 pm IST