Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

કુવૈત અને ટુકરીમાં સેનાએ 2019ની રક્ષા યોજના પર હસ્તાક્ષર કર્યા

નવી દિલ્હી: કુવૈત અને તુર્કીની સેનાએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે 2019 રક્ષા સહયોગ યોજના માટે સાઈન કરી હોવાનું જાણવામાં આવી રહ્યું છે કુવાતની સંવાદ સમિતિ કેયુએનએ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બને દેશોની સેનાઓ વચ્ચે બુબદ્ધારના રોજ આ સમજોતા પર હસ્તાક્ષર થયા છે કુવૈતી સેનાએ નૈતિક માગર્નીદેશનના પ્રશાશનના એક વક્તવ્યમાં જણાવ્યું હતું કે કાયમ કામ કરવા માટે તેમજ પોતાના અનુભવો પણ શેર કર્યા છે અને આ સમજોતો કરી લીધો છે.

 

 

(6:05 pm IST)
  • તિતલી વાવાઝોડું વિકરાળ બન્યું:સવારે ૫ વાગે ત્રાટકશે:ઓડિસાના ૩ લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડયા:ઓડિસા અને આંધ્ર ઉપર ૧૬૫ કિ.મી. સ્પીડ પકડશે:અત્યારે ૧૪૦-૧૫૦ કિ.મી.ની ઝડપ છે.:૧૧ અને ૧૨ મીએ તમામ સ્કુલ કોલેજો બંધ:જાહેર કરતા નવીન પટનાયક: પરીક્ષાઓ રદ્દ કરાઈ access_time 1:14 am IST

  • જૂનાગઢ:માણાવદરમાં PGVCL કચેરીમાં કર્મચારી પર હુમલો:PGVCLના હંગામી કર્મચારી ભાવેશ પરમાર પર બે શખ્શે કર્યો હુમલો:માર મારવાના દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ: લાઈટ ગુલ થતા ભરત ઓડેદરા અને જીતુ ઓડેદરા ટોળા સાથે કચેરીએ ધસી ગયા access_time 11:15 pm IST

  • જામખંભાળિયામાં મારામારીના કેસમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ -ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના સદસ્યના પતિને એક-એક વર્ષની સજા ફટકારતી અદાલત ;છ વર્ષ જુના કેસમાં ભાજપના આગેવાનને સજા ફટકારતા ખળભળાટ access_time 11:16 pm IST