Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

આ યુવતીનો શોખ જાણીને તમને પણ થશે નવાઈ

નવી દિલ્હી:સામાન્ય રીતે દરેક વ્યક્તિનો કોઈકને કોઈક પોતાનો શોખ હોય છે આજે આપણે એક એવી જ વ્યક્તિ વિષે જાણવા જઈ રહ્યા છીએ જેને અન્ડરવેર કલેક્શનને લઈને ખુબજ વધારે જુનુન છે આ  સાંભળીને કદાચ કોઈને અજુગતું લાગે પરંતુ સિડનીની 27 વર્ષીય એલી હેટફુલને પોતાના આ અનોખા શોખને લઈને ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેને જણાવ્યું છે કે ઘનનિવાર તે પોતાના મોંઘદાર કપડાં  અને વિચિત્ર અન્ડરવેરને કારણે  કામની જગ્યા પર ખુબજ મુશ્કેલી વેઠે છે પોતાના આ અનોખા કલેક્શનને લઈને તે હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ લોકપ્રિય બની ગઈ છે.

 

 

 

 

(5:56 pm IST)