Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

પપ માં જન્મ દિવસ પર વિદાઇ સમારોહમાં જેક માએ કર્યુ રોકસ્ટાર કોસ્ટયુમમાં પરફોર્મ

     અલીબાબાના સહ સંસ્થાપક અને ચેરમેન જેક મા એ મંગળવારના પોતાના પપ માં જન્મદિવસ પર વિદાય સમારોહમાં રોકસ્ટાર કોસ્ટયુમ પહેરી ચીની પોપ સોંગ્સ પર પરફોર્મ કર્યુ હતુ.

     આ દરમ્યાન કર્મચારીઓ પરફોર્મેન્સને જોઇ જેક ખૂબ જ ભાવુક થયા હતા. એમણે મહેમાનો અને કર્મચારીઓને કહ્યું આટલા અવસર છે મને ઉત્સાહ ખૂબ જ પસંદ છે અને આ માટે હું જલ્દી રિયાટર થઇ જઇશ.

(10:37 pm IST)