Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

યુકેની સંસદ બરતરફ કરવાનો પીએમનો નિર્ણય ગેરકાનુનીઃ સ્કોટલેન્ડની અદાલત

સ્કોટલેન્ડની સર્વોચ્ચ અપીલની અદાલતએ બુધવારના કહ્યું કે યુકેના પ્રધાનમંત્રી બોરિસ જોનસનનો સંસદને બરતફ કરવાનો નિર્ણય ગેરકાનુની છે.

યુકેની સંસદ સોમવારથી ૧૪ ઓકટોબર સુધી બરતરફ થયેલ છે. સંસદની આ બરતરફીથી સાંસદોને ૩૧ ઓકટોબરના પ્રસ્તાવિત બ્રેગ્જિટ પર ચર્ચા કરવાનો સમય ઓછો મળશે.

(10:36 pm IST)