Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

ઉત્તર કોરિયાની તરફથી છોડવામાં આવેલ મિસાઈલની ફ્રાંસે નિંદા કરી

નવી દિલ્હી: ફ્રાંસે મંગળવારના રોજ ઉત્તર કોરિયાની તરફથી જાપાનના સમુદ્રી વિસ્તારમાં મિસાઈલ છોડી હતી તેની નિંદા કરવામાં આવી હતી તથા ઉત્તર કોરિયાથી  બચવાનો પણ આગ્રહ કરવામાં આવ્યો હતો. ઉત્તર કોરિયાએ સોમવારના રોજ દક્ષિણ પયોગાન પ્રાંતથી જાપાનના સમુદ્રી વિસ્તારમાં બે મિસાઈલ છોડી હતી જે લગભગ 330 કિલોમીટર સુધી પોતાનું લક્ષ્ય કરી શકે છે.

(6:31 pm IST)