Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

જોડીઓના બ્રેક-અપથી ઑનલાઈન ડેટિંગ કંપનીઓને ફાયદો થાય છે

નવી દિલ્હી :2011ની વસતી ગણતરી અનુસાર ભારતમાં 8 કરોડથી વધારે લોકો અપરીણિત છે, જેમને પાર્ટનરની શોધ છે. આજે દેશમાં ટિંડર, Truly Madly, આઈ ક્રશ આઈ ફ્લશ, જેવી એપ્સએ 8 કરોડથી વધારે લોકોનું માર્કેટ પોતાના માટે તૈયાર કર્યું છે. જો કોઈનું બ્રેકઅપ થાય તો એપ્સને ફાયદો વધારે થાય છે કારણકે પછી લોકો ફરીથી તે એપનો ઉપયોગ કરે છે.

(9:33 pm IST)