Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

જાપાનમાં સરકારી હેલિકોપ્ટર ગુંમાના પહાડી વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત: 9 ક્રુ મેમ્બરોના મોત

જાપાન સરકારનું એક હેલિકોપ્ટપ ગુંમાના પહાડિ વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયુ હોવાના સમાચાર મળી રહ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ હેલિકોર્ટરમાં સવાર તમામ 9 ક્રૂ મેમ્બરના મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે

   અધિકારીઓના જણાવ્યા અનુસાર શુક્રવારે સવારે 10 વાગ્યેની આસપાસ હેલિકોપ્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ઉલ્લેખનીય છે કે 2017માં પણ આવી જ એક ઘટના ઘટી હતી.

(9:27 pm IST)