Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

અલ્બાનિયામાં એક શખ્સે પોતાના જ 8 સંબંધિઓને ગોળી મારી કરી હત્યા

અલ્બાનિયાની રાજધાની તિરાનાથી 90 કિમી દક્ષિણમાં રસુલાજ ગામમાં એક 24 વર્ષીય શખ્સે પોતાના જ 8 સંબંધિઓની ગોળી મારી હત્યા કરી ફરાર થઈ ગયો છે. જો કે હાલ પણ તેના હાથમાં હથિયાર હોય લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી હથિયાર સાથે ફરાર થઈ ગયો છે. જો કે આ હત્યા પાછળનું કારણ સ્પષ્ટ થઈ શક્યુ નથી.

(9:26 pm IST)