Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

તીવ્ર ભૂકંપને લીધે બદલાયો ઈન્ડોનેશિયાનો નકશો ભૂકંપને લીધે ટાપુ 25 સેન્ટીમીટર જેવો ઊંચે ઉઠ્યો

5 ઓગસ્ટના રોજ ઈન્ડોનેશિયાના લોમ્બોક ટાપુર પર આવેલા 7ની તીવ્રતાના ભૂકંપ ન માત્ર જાન માલની નુકાસાની કરી હતી પરંતુ તેની સાથે ઈન્ડોનેશિયાનો નકશો બદલી નાંખ્યો છે.

  નાસાનાં વૈજ્ઞાનિકો અને કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની જ્વાઇન કેપિટ ઇમેજીન પ્રોજેક્ટની સપાટીમાં આવેલા બદલાવને માપ્યો છે. ભૂકંપને લીધે ટાપુ 25 સેન્ટીમીટર (10 ઇંચ) ઊંચે ઉઠ્યો છે.

(9:24 pm IST)