Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

કેનેડા: શૂટિંગ દરમ્યાન ચાર લોકોના મોત

નવી દિલ્હી: ફેડ્રિકટન, કેનેડામાં શુક્રવારના રોજ એક શૂટિંગમાં ઓછામાં ઓછા ચાર લોકોના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે આ ઘટનાની પાછળ શું કારણ જવાબદાર છે તે હજી જાણવામાં આવી રહ્યું નથી મળતી માહિતી મુજબ જણાઈ રહ્યું છે કે ફેડ્રિકટન પોલીસ વિભાગ દ્વારા ટ્વીટ કરીને ત્યાંના નિવાસીઓને સાવધાન રહેવા માટેની જાણકારવામાં આવી છે આ  ઘટના બાદ પોલીસે જણાવ્યું હતું કે આ શૂટિંગ દરમ્યાન 4 લોકોના મોત નિપજ્યા છે.

 

(7:15 pm IST)
  • મધ્યપ્રદેશમાં તમામ મદ્રેસામાં 15મી ઓગસ્ટે ત્રિરંગો લહેરાવવા અને ત્રિરંગા યાત્રા કાઢવા આદેશ : મદ્રેસા બોર્ડના અધ્યક્ષ સૈય્યદ ઇમાદુદીનના આદેશથી વિવાદ છેડાયો : પોતાના આદેશમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા અને તે તમામની તસ્વીર ઇમેલમાં મોકલાવવા પણ કહ્યું : કોંગ્રેસે કર્યો વિરોધ access_time 1:18 am IST

  • લલીત વસોયા અને હાર્દિક પટેલ સહિત તમામ ધારાસભ્યો-અટકાયતીઓને મુકત કરી દેવાયાઃ લલીતભાઇ પાસેથી લેખિતમાં બાંહેધરી લેવાયાના હેવાલો access_time 3:35 pm IST

  • આસામના મુખ્યમંત્રીની જીભ લપસી :કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદને કહ્યા 'પંડિત રવિશંકર ' ; મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે 'ડીઝીટલ નોર્થ ઇસ્ટ વિઝન-2022;ના દસ્તાવેજના લોકાર્પણ વેળાએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું '' હું ખાસકરીને પંડિત રવિશંકર જી ને ધન્યવાદ કરવા ઈચ્છીશ "જોકે બાદમાં ભૂલ સમજાતા માફી માંગી હતી access_time 12:41 am IST