Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ચંદ્ર પછી હવે સૂર્ય પર પહોંચશે માનવી

નવી દિલ્હી: અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાની શનિવારની એતિહાસિક યાત્રા શરૂ થઇ ગઈ છે નાસાનું બનાવેલ યાન પાર્કર સોલાર પ્રોબ સૂરજની સૌથી નજીક પહોંચનાર માનવીની માટે બનાવેલ આ પ્રથમ યાન હશે સૂરજને અડવા માટે ડિજાઇન કરવામાં આવેલ આ 1.5 અરબ ડોલરનું અંતરિક્ષ યાન કારના આકાર જેવું છે અને સીધું સૂર્યની નજીક ચક્કર લગાવશે આ શનિવારના ભારતીય સમયાનુસાર દિવસમાં 1થી1.30વાગ્યાની વચ્ચે નાસાની કેનેડી સ્પેસ સેટરથી રવાના થશે.

(7:16 pm IST)
  • યુપી સરકારનો મોટો નિર્ણય :દેવરિયા બાલિકાગૃહ કાંડમાં પોલીસની ભૂમિકાની પણ થશે તપાસ : ગોરખપુરના અપર પોલીસ મહાનિર્દેશક દાવા શેરપાને સોંપી તપાસ : સૂત્રો મુજબ અહીં માન્યતા રદ થયા છતાં બાલિકાગૃહમાં બાળકીઓને રાખવામાં આવતી હતી access_time 12:35 am IST

  • લલીત વસોયા અને હાર્દિક પટેલ સહિત તમામ ધારાસભ્યો-અટકાયતીઓને મુકત કરી દેવાયાઃ લલીતભાઇ પાસેથી લેખિતમાં બાંહેધરી લેવાયાના હેવાલો access_time 3:35 pm IST

  • રોહીંગ્યા શરણાર્થીની વાપસીનો માર્ગ ખુલવા સંભવ :બાંગ્લાદેશ,અને મ્યાંમારએ વિદેશ મંત્રાલય વચ્ચે વાતચીત કરવા હોટલાઇન સેવા શરુ :મ્યાંમારના ઓફિસ ઓફ સ્ટેટ કાઉન્સીલરના મંત્રી કયાવ ટિન્ટ સર્વે અને બાંગ્લાદેશના વિદેશમંત્રી અબુલ હસન મહમૂદ અલી વચ્ચે મ્યાંમારની રાજધાની નેપડામાં બેઠક યોજાઈ હતી access_time 12:17 am IST