Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

શેમ્પુની બોટલમાં કેમેરો છુપાવીને આ શખ્સ કરતો રહ્યું કંઈક આવું

નવી દિલ્હી: ન્યુઝીલેન્ડમાં એક હોસ્ટેલ માલિકની ખરાબ વર્તણુક સામે આવી છે ઉપર બાથરૂમમાં રાખેલ શેમ્પુની બોટલમાં કેમેરો છુપાવીને મહિલાઓનો વિડીયો બનાવવાનો તેના પર આરોપ છે પોલીસે તેની પાસેથી 34 મહિલાઓની 219 કલીપ જપ્ત કરી છે.કહેવાય રહ્યું છે કે તે મહિલાઓનો પોર્ન વિડીયો વેબસાઈટ પર અપલોડ કરતો હતો અને જો આ જુર્મ સાબિત થાય તો તેને 14વર્ષની જેલની સજાની સુનવણી થઇ શકે છે.

 

(7:13 pm IST)