Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ઓએમજી....જાપાનમાં ત્રણ વર્ષની બાળકીને ઘરે ભૂખી મૂકી માતા પ્રેમીને મળવા જતા બાળકીનું મૃત્યુ

નવી દિલ્હી: સમાચાર આમ તો જાપાનના છે પરંતુ માનવીય સંવેદનાઓના સીમાડા નથી હોતા. સમાચાર એવા છે જે વાંચીને તમે ડગી જશો કે આખરે આવું કેમ થયું. એક માતા પોતાની ત્રણ વર્ષની બાળકીને ઘરમાં એકલી મુકીને બોયફ્રેન્ડને મળવા ગઈ. એક અઠવાડિયાથી વધુ દિવસો સુધી તો તે ઘરે આવી અને જ્યારે તે ઘરે આવી તો બાળકી ભૂખથી મોતને ભેટી ગઈ હતી.

8 દિવસ સુધી ઘરે આવી

            જ્યારે બાળકીના શરીરનું પરીક્ષણ કરવામાં આવ્યું તો ખબર પડી કે તેણે ગત ઘણા દિવસથી કાંઈ ખાયું હતું. અહીં સુધી કે તેનું પેટ બિલકુલ ખાલી હતું. તેના શરીરમાં પાણીની ઉણપ પણ હતી. જે તમામ કારણોને પગલે તેનું મોત થઈ ગયું હતું. બાળકીની હાલત એવી હતી કે ઘણા દિવસો સુધી તેના ડાયપર પણ બદલાયા હતા.

(6:38 pm IST)