Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

સમુદ્ર નજીકથી મળેલ પ્લાસ્ટિકનો કચરો હવે થશે ઉપયોગી

નવી દિલ્હી: સમુદ્ર કિનારે ફેંકાતો પ્લાસ્ટિકનો કચરો પણ હવે રિસાયકલ થઇ શકે છે અને તેને માત્ર રીસાઇકલ નહીં કરવામાં આવે પરંતુ બેકાર પ્લાસ્ટિકના કચરામાંથી વીજળી અને હાઇડ્રોજન ઇંધણ પણ બની શકશે.વૈજ્ઞાનિકોએ દુનિયાની એવી પહેલી તરકીબ શોધી કાઢી છે કે જે પ્લાસ્ટિકને ઇંધણમાં બદલી શકાશે અને તેનો ઉપયોગ કાર અને ઘરમાં વીજળી આપવા માટે કરવામાં આવશે.

(6:42 pm IST)