Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

પુરપાટ ઝડપે જતી બસ પલ્ટી જતા 13 મુસાફરો કાળનો કોળિયો બન્યા

નવી દિલ્હી: પાકિસ્તાનના હસન અબ્દલ શહેરમાં ગુરુવારના રોજ એક યાત્રીની બસ પુરપાટ ઝડપે જતી હોવાના કારણોસર પલ્ટી ખાતા 13 મુસાફરો કાળનો કોળિયો બની ગયા છે જયારે  અન્ય 34ને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બસ સ્વાતથી લાહોર જઈ રહી હતી ત્યારે રસ્તામાં ઝડપી ગતિના કારણે દુર્ઘટનાનો શિકાર બની હતી.

(6:41 pm IST)