Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

પૂર્વ પતિને વ્હોટ્સએપ પર સંદેશો મોકલવા પર પત્નીને મળી કેદની સજા

નવી દિલ્હી: સાઉદી અરબની મહિલાને તેમના પૂર્વ પતિને વ્હોટ્સએપ પર અપમાનજનક સંદેશો મોકલવા બદલ આરોપી સાબિત થતા ત્રણ દિવસની જેલની સજાની સુનવણી  કરવામાં આવી છે સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સાઉદી અરબની અદાલતે એક મહિલાને તેના પૂર્વ પતિને અપમાનજનક સંદેશો મોકલવા પર આરોપી સાબિત થતા ત્રણ દિવસની કેદની સજાની સુનવણી કરી છે.

(6:41 pm IST)