Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

36 વર્ષ પહેલા ગૂમ થયેલ કિશોરીની શોધમાં બે કબરને ખોદવામાં આવશે

નવી દિલ્હી: વેટિકન બુધવારના રોજ બે કબરનું ખોદકામ કરશે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 36 વર્ષ પહેલા ગૂમ થયેક એક કિશોરીની તપાસમાં બે કબ્રોને ફરીથી ખોદવામાં આવશે વેટિકન કર્મચારીની દીકરીને અંતમાં સંગીત ક્લાસથી બહાર નીકળતી જોવામાં આવી હતી તે સમયે તે 15 વર્ષની હતી હજુ સુધી  જાણવામાં નથી આવ્યું કે તેમને કોણ લઇ ગયું હશે અને તેમનો મૃતદેહ ક્યાં હશે

(6:40 pm IST)