Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ઉડાન ભરતી વેળાએ ડેલ્ટા એરલાઇન્સના વિમાનમાં બની દર્દનાક ઘટના

નવી દિલ્હી: એટલાંટાથી બાલ્ટીમોર જઈ રહેલ એરલાઈંસની ફ્લાઈટમાં એક એવી દર્દનાક ઘટના બની છે જેના કારણે યાત્રી ડરી ગયા છે વિમાનની ઉતરી કૈરોલિનામાં તાત્કાલિક લેન્ડિંગ કરાવી દેવામાં આવી હતી ડેલ્ટાની  ફ્લાઇટ 1425માં અંદાજે 150 યાત્રી મુસાફરી કરી રહ્યા હતા અને ફ્લાઈટમાં એન્જીન ખરાબ થઇ જતા કેબિનમાં ધુવાળો છવાઈ ગયો હતો અને દુર્ઘટના સર્જાતા તાત્કાલિકમાં ફ્લાઇટને લેન્ડિંગ કરાવી દેવી  પડી હતી.

(6:40 pm IST)