Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

66 વર્ષ પછી નખ કાપશે આ શખ્સ

નવી દિલ્હી: દુનિયામાં એવા ઘણા પ્રકારના લોકો હોય છે જે અલગ અલગ શોખ ધરાવતા હોય છે અને તે અન્ય લોકો માટે ચર્ચાનો વિષય બની જાય છે એટલું  જ નહીં પરંતુ તે દેશ વિદેશના અખબારોમાં પણ છવાઈ જાય છે.એવામાંજ એક 80 વર્ષીય એક ભારતીયનું નામ સામે આવ્યું છે શ્રીધર ચિલ્લલ આની ખાસિયત એ છે કે તેને છેલ્લા 66 વર્ષોથી નખ જ નથી કાપ્યા અને તેના નખની સાથે તેને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે દુનિયામાં સૌથી લાંબા નખ રાખવામાં તેનું નામ પ્રથમ છે.

(6:58 pm IST)