Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

કાબુલમાં સરકારી બિલ્ડિંગમાં આતંકી હુમલામાં 10 મોતને ભેટ્યા: 10થી વધુને ઇજા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના જલાલાબાદમાં એક સરકારી બિલ્ડિંગમાં થયેલ આતંકવાદી હુમલામાં 10 લોકોના મોત નિપજ્યા છે જયારે અન્ય 10ને વત્તાઓછા પ્રમાણમાં ઇજા પહોંચી છે સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈ પણ આતંકવાદી સમૂહે લીધી નથી અફઘાનિસ્તાનના પૂર્વી વિસ્તારમાં જલાલાબાદમાં એક શૈક્ષણિક વિભાગની બિલ્ડિંગમાં આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે.

(6:57 pm IST)