Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

લાહોરમાં 'વિરાટ' લખેલી પાકિસ્તાની ક્રિકેટ ટીમની જર્સી પહેરેલ બાઇક સવાર જોવા મળ્યો

લાહોરમાં વિરાટ અને જર્સી નંબર- ૧૮ લખેલી પાકિસ્તાન ક્રિકેટ ટીમની જર્સી પહેરેલ એક બાઇક સવારની તસ્વીર વાયરલ થઇ છે. આને લઇ એક ચાહકે ટવિટ કર્યુ મારૃં માનવું છે કે પાકિસ્તાની બેટસમેનોની તુલનામાં પાકિસ્તાનમાં વિરાટ કોહલીના વધારે ચાહકો છે એક અન્ય યૂજરે લખ્યું રાજનીતિથી ઉલ્ટું ક્રિકેટમા સીમાઓ નથી.

(10:43 pm IST)