Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

માલી ગામમાં હથિયારબંધ હુમલામાં 100ના મોત

નવી દિલ્હી:માલીના મધ્યમક્ષેત્રમાં એક ગામમાં હથિયારબંધ લોકોએ હુમલો કરીને સોમવારના રોજ 100 લોકોના મોત નિપજ્યા હોવાની માહિતી મળી રહી છે વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં 90 લાશ મળી આવી છે અને 30થી વધુ લોકોની હજુ શોધખોળ ચાલી રહી છે.

(6:28 pm IST)
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે વાવાઝોડા સંદર્ભેની તૈયારીઓ ચકાશી : ગુરુવારે સૌરાષ્ટ્રના સાગરકાંઠે ૧૨૦ કી.મી. ઝડપે વાવાઝોડું ફૂંકવાનું છે ત્યારે આ અંગેની તૈયારીઓનું ગૃહમંત્રી અમિતભાઇ શાહે આજે આકલન કર્યું હતું. access_time 8:42 pm IST

  • ડાંગ જિલ્લામાં વરૂસાદ : મેઘરાજા મન મૂકીને વરૂસ્યા આહવામાં ગતરાત્રે ઝરૂમરૂ વરૂસાદ બાદ આજે મેઘરાજા મન મૂકીને વરૂસ્યા છે..વાતાવરૂણમાં પલટાથી ગરૂમીમાં લોકોને રાહત access_time 6:17 pm IST

  • યુપીમાં દુષ્કર્મ-હત્યાના વધતા બનાવ બાદ યોગી એક્શન મોડમાં : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકસભવનમાં મુખ્ય સચિવ ડીજીપી અને પોલીસ વિભાગનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે મીટિંગ યોજી : ઘટનાઓ અંગે વિસ્તારથી માહિતી લીધી :ગુન્હેગારો વિરુદ્ધ આકરી કાર્યવાહીના આદેશ આપ્યા access_time 1:01 am IST