Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

2 કરોડની કાર ખરીદી આ શખ્સે: પેટ્રોલ ભરાવવા કરે છે મરઘીની ચોરી

નવી દિલ્હી: શોખ પૂરો કરવા માટે વ્યક્તિ કોઈ પણ હદ સુધી જઈ શકે છે તેનું ઉદાહરણ હાલમાં જ એક શખ્સે સાબિત કર્યું છે અને સોશિયલ મીડિયામાં તેની charcha થઇ રહી છે. ચીનના સિચુઆન પ્રાંતના એક આમિર ખેડૂતે પોતાના શોખ ખાતર 2 કરોડની બીએમડબ્લ્યુ કાર ખરીદી તો લીધી પરંતુ કારમાં પેટ્રોલ ભરાવવા માટે પૈસા ન હોતા તે લોકોના ઘરમાંથી મરઘીઓની ચોરી કરવાની શરૂ કરી દીધું છે આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે. 

(6:26 pm IST)